શોધખોળ કરો
Sonal Chauhan PHOTO: અબુ ધાબીમાં સોનલ ચૌહાણનો જોવા મળ્યો જલવો
Sonal Chauhan PHOTO: અભિનેત્રી સોનલ ચૌહાણે ક્લાસી લુકમાં પોતાના ફોટા શેર કર્યા છે. જન્નત ફેમ અભિનેત્રી સોનલ ચૌહાણ હંમેશા પોતાની બોલ્ડનેસથી ચાહકોનું દિલ જીતે છે.
સોનલ ચૌહાણ
1/6

સોનલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો પોસ્ટ કરી છે જે ખુબ વાયરલ થઈ રહી છે.
2/6

હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ થઈ છે. જેને ફેન્સ તરફથી ખુબ લાઈક્સ મળી રહી છે.
Published at : 07 May 2025 11:03 PM (IST)
આગળ જુઓ





















