શોધખોળ કરો
Durga Puja 2023: રેડ સૂટમાં માતા દુર્ગાના આર્શીવાદ લેવા પહોંચી સોનમ કપૂર, જુઓ તસવીરો
Durga Puja 2023: રેડ સૂટમાં માતા દુર્ગાના આર્શીવાદ લેવા પહોંચી સોનમ કપૂર, જુઓ તસવીરો
સોનમ કપૂર
1/8

Gurga Puja: હાલમાં દેશભરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ પ્રસંગે મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી સોનમ કપૂર પણ માતાના દર્શન કરવા માટે પહોંચી હતી.
2/8

સોનમ કપૂર તેના પિતા અને એવરગ્રીન એક્ટર અનિલ કપૂર સાથે દુર્ગા પૂજા માટે પંડાલમાં પહોંચી હતી.
Published at : 23 Oct 2023 10:26 PM (IST)
આગળ જુઓ