શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sonam Kapoor Party: ડેવિડ બેકહામના વેલકમ માટે સોનમ કપૂરે આપી પાર્ટી, મલાઈકાને જોતો જ રહી ગયો ફૂટબોલર
Sonam Kapoor Party: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ બુધવારે પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ માટે ભવ્ય પાર્ટી આપી હતી.
![Sonam Kapoor Party: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ બુધવારે પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ માટે ભવ્ય પાર્ટી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/c1a607cad51dba26782a124c5fbdaab31700141111006397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મલાઈકા અરોરા અને ડેવિડ બેકહામ
1/7
![Sonam Kapoor Party: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ બુધવારે પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ માટે ભવ્ય પાર્ટી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/1887aae3bafe6f64ca8c387d7567ff5a28b0e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sonam Kapoor Party: બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાએ બુધવારે પ્રખ્યાત ફૂટબોલર ડેવિડ બેકહામ માટે ભવ્ય પાર્ટી આપી હતી.
2/7
![આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અર્જુન કપૂર પણ હાજર જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/80db5e3bddaafb2d819205b6d548b42fc26f8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ પાર્ટીમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અર્જુન કપૂર પણ હાજર જોવા મળ્યો હતો.
3/7
![તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/527f675f70a046b492bc2022e100655df8a97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.
4/7
![આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/957ee6d9f471405c17fb0a487dea1170475e9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
5/7
![તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/b6d4d5a58868f1a42b3ae272719e867a820e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમના સિવાય શાહિદ કપૂર, મીરા રાજપૂત, ફરહાન અખ્તર, અર્જુન કપૂર અને કરિશ્મા કપૂર જેવા ઘણા ફેમસ સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.
6/7
![બાળ કલ્યાણ સંસ્થા યુનિસેફે ડેવિડને ગેસ્ટ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. સ્ટાર ફૂટબોલરે સ્ટેડિયમમાં બેસીને આ રોમાંચક મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/bdac428601d7a71ef471d38f9af861668cbc4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બાળ કલ્યાણ સંસ્થા યુનિસેફે ડેવિડને ગેસ્ટ તરીકે ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. સ્ટાર ફૂટબોલરે સ્ટેડિયમમાં બેસીને આ રોમાંચક મેચનો ભરપૂર આનંદ માણ્યો હતો.
7/7
![આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/16/e079f9383857b133922bd829de8d768043590.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પાર્ટીમાં અર્જુન કપૂર સાથે તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી રહી છે. આ પાર્ટીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
Published at : 16 Nov 2023 07:06 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)