શોધખોળ કરો

Sonam Kapoor Pics: લાલ સાડી પહેરીને દોસ્તના લગ્નના રિસેપ્શનમાં પહોંચી સોનમ કપૂર, ટ્રેડિશનલ લૂકથી જીત્યું ફેન્સનું દિલ

સોનમ તેના ખાસ મિત્રના વેડિંગ રિસેપ્શનમાં ગઈ હતી. જ્યાં બધાને તેનો ટ્રેડિશનલ લૂક ખૂબ પસંદ આવ્યો છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/6
Sonam Kapoor Pics: સોનમ કપૂર દર વખતે પોતાના લૂકથી ચાહકોનું દિલ જીતે છે. આ વખતે તે ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અહીં તેની તસવીરો જોવા મળી રહી છે.

2/6
સોનમ તેના ખાસ મિત્રના વેડિંગ રિસેપ્શનમાં ગઈ હતી. જ્યાં બધાને તેનો ટ્રેડિશનલ લૂક ખૂબ પસંદ આવ્યો છે.  સોનમે ખૂબ જ સુંદર લાલ રંગની બાંધણી સ્ટાઇલની સાડી પહેરી હતી. તેણે હેવી નેકપીસ, એરિંગ્સ અને ટિક્કા સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો.

3/6
સોનમની આ સિમ્પલ સ્ટાઇલ ચાહકોનું દિલ જીતી રહી છે. તેણે પોટલી બેગ સાથે આ લૂક પુરો કર્યો છે.

4/6
સોનમે પૈપરાજી માટે પૉઝ પણ આપ્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

5/6
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનમે ઘણા સમયથી એક્ટિંગથી દૂરી બનાવી રાખી છે. તે રેમ્પ શો અને અન્ય વસ્તુઓમાં જોવા મળે છે.

6/6
પરંતુ તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. સોનમ છેલ્લે ફિલ્મ ધ ઝોયા ફેક્ટરમાં જોવા મળી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Embed widget