શોધખોળ કરો
Sonarika Bhadoria Photo: સોનારિકા ભદૌરિયાએ દરિયા કિનારે બોલ્ડ પોઝ આપી વધાર્યો તાપમાનનો પારો
Sonarika Bhadoria Photo: ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.
સોનારિકા ભદૌરિયા
1/6

Sonarika Bhadoria Photo: ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'માં માતા પાર્વતીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે.
2/6

ટીવી શો દેવોં કે દેવ મહાદેવમાં માતા પાર્વતીની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં ફેમસ બનેલી અભિનેત્રી સોનારિકા ભદૌરિયાએ આ વર્ષે જ તેના બોયફ્રેન્ડ વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે.
Published at : 24 Aug 2024 12:05 PM (IST)
આગળ જુઓ