શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો ગોર્જિયસ સાડી લૂક વાયરલ, જુઓ તસવીરો
Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો ગોર્જિયસ સાડી લૂક વાયરલ, જુઓ તસવીરો
![Eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો ગોર્જિયસ સાડી લૂક વાયરલ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/7c160de74a4012e989ca3702449ee85d170542346959178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ ઈશા રબ્બા
1/8
![સાઉથ અભિનેત્રી ઈશા રબ્બા તેના ગ્લેમરસ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/915fa06d911089c2d17c3ad1f21e4832c72ac.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ અભિનેત્રી ઈશા રબ્બા તેના ગ્લેમરસ લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
![આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે. સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/628746b29ba4631efe625d05230713394b671.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે. સાડીમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપી રહી છે.
3/8
![ઈશા રબ્બાનો શાનદાર સાડી લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. સાડીમાં તેણે ગ્લેમરસ પોઝ આપ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/50fbfd7707ba38c82c2c58ee67cf9cd156a5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશા રબ્બાનો શાનદાર સાડી લૂક ચાહકોને પણ પસંદ આવી રહ્યો છે. સાડીમાં તેણે ગ્લેમરસ પોઝ આપ્યા છે.
4/8
!['Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/c0a6a241d737f36bc9c75499cdfff1fa3ac64.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
5/8
![2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/dcf831077d4381ff37c10c669750c0edd7456.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
6/8
![ઈશાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/d77ac43ce847b8a2f50fbfd8bee83d1fcd785.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈશાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
7/8
![આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/0a8d8f426d2cd30963e22d494680d5933536b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.
8/8
![સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેની શાનદાર તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/7e07e38cef49eeb4f2413113c8c7a4984ee30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેની શાનદાર તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
Published at : 16 Jan 2024 10:16 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)