શોધખોળ કરો
Eesha rebba: એક્ટ્રેસ ઈશા રબ્બાનો કાતિલ સાડી લૂક, જુઓ તસવીરો
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે.
ઈશા રબ્બા
1/7

સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા દરેક લૂકમાં સુંદર લાગે છે. ફેન્સ તેને સાડી લૂકમાં જોવાનું પસંદ કરે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગામ પર સાડી લૂકમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
2/7

અભિનેત્રીનો ગ્લેમરસ લૂક ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. ફેન્સ તેના આ અંદાજને લાઈક કરી રહ્યા છે.
Published at : 24 Sep 2025 06:55 PM (IST)
આગળ જુઓ





















