શોધખોળ કરો
Esshanya Maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Esshanya Maheshwari: સાઉથ એક્ટ્રેસ ઈશાન્યાનો જોવા મળ્યો સ્ટાઈલિશ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
ઈશાન્યા મહેશ્વરી
1/8

સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીએ ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.
2/8

ચાહકો પણ એક્ટ્રેસના ગ્લેમરસ લૂકને લાઈક કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર લૂકમાં તસવીરો શેર કરી છે.
Published at : 28 Apr 2024 10:38 PM (IST)
આગળ જુઓ