શોધખોળ કરો
Pics: સઉદી અરબમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે નયનતારા, જુઓ તસવીરો
Pics: સઉદી અરબમાં પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે નયનતારા, જુઓ તસવીરો
નયનતારા
1/7

આ દિવસોમાં નયનતારા તેના પતિ અને બાળકો સાથે સાઉદી અરબમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ દરમિયાન હવે અભિનેત્રીએ પોતાના સુંદર વેકેશનની તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
2/7

આ તસવીરોમાં નયનતારા તેના પતિ વિગ્નેશ શિવન સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. એક તસવીરમાં વિગ્નેશ તેની પત્નીને ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે.
Published at : 10 Mar 2024 11:26 PM (IST)
આગળ જુઓ





















