શોધખોળ કરો
બાલ્કનીમાં ફોમથી રમતા સૃષ્ટિ રોડેએ શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ
srishty rode
1/6

ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ ફેમ સૃષ્ટિ રોડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. સૃષ્ટિ તેની સિરિયલો કરતાં તેની ઇન્સ્ટા પોસ્ટ માટે સોશિયલ મીડિયા પર વધુ પ્રભુત્વ ધરાવે છે.
2/6

સૃષ્ટિ ક્યારેક તેના હોટ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવે છે તો ક્યારેક તેના ડાન્સ વીડિયોથી ફેન્સનું મનોરંજન કરે છે.
Published at : 07 Mar 2022 05:22 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















