શોધખોળ કરો
Aaliyah Kashyap ની સગાઇમાં સાડી પહેરી પહોંચી શાહરૂખ ખાનની દીકરી, ફ્લોન્ટ કર્યું ફિગર
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આલિયા કશ્યપની સગાઈમાં પહોંચી હતી. સુહાના તેની મિત્ર આલિયાની સગાઈમાં બ્લૂ કલરની સાડી પહેરીને આવી હતી જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

Suhana Khan At Anurag Kashyap Daughter Engagement: બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આલિયા કશ્યપની સગાઈમાં પહોંચી હતી. સુહાના તેની મિત્ર આલિયાની સગાઈમાં બ્લૂ કલરની સાડી પહેરીને આવી હતી જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.
2/6

અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપની સગાઈ થઈ ગઈ છે. અનુરાગની પુત્રીની સગાઈમાં અનેક સેલેબ્સ પહોંચ્યા હતા.
Published at : 04 Aug 2023 10:03 AM (IST)
આગળ જુઓ





















