શોધખોળ કરો
વ્હાઇટ સ્લીવલેસ ટૉપ અને ડેનિમમાં સ્ટાઇલિશ લાગી સુહાના ખાન
Suhana Khan Pics: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હંમેશા પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે સાંજે ધ આર્ચીઝ અભિનેત્રી ફરી એકવાર અદભૂત લૂકમાં જોવા મળી. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
સુહાના ખાન
1/7

Suhana Khan Pics: શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હંમેશા પોતાની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. ગઈકાલે સાંજે ધ આર્ચીઝ અભિનેત્રી ફરી એકવાર અદભૂત લૂકમાં જોવા મળી. તેની તસવીરો વાયરલ થઈ રહી છે.
2/7

સુહાના ખાન બોલિવૂડની યુવા અભિનેત્રી છે. તેણે OTT પર ધ આર્ચીઝથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. સુહાના તેના ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. સોમવારે સાંજે સુહાના બાંદ્રામાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તે ખૂબ જ આકર્ષક દેખાતી હતી.
Published at : 21 Jan 2025 01:41 PM (IST)
આગળ જુઓ