શોધખોળ કરો

Surbhi chandna Pics: ટ્રેડિશનલ લૂકમાં સુરભિ ચંદનાએ આપ્યા કાતિલ પોઝ, જુઓ ફોટો

Surbhi chandna Latest Pics: ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સુરભી ચંદનાએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની સ્ટાઈલ તબાહી મચાવી દે તેવી છે.

સુરભી ચંદના

1/8

2/8
આજે તેનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. તે તેની સુંદરતા માટે પણ જાણીતી છે

3/8
સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેના પર તેના ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવે છે.

4/8
ફરી એકવાર, તેણે ટ્રેડિશનલ લુકમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

5/8
આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક સાડીમં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ ખૂબ જ કિલર છે.

6/8
સુરભી અવારનવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી હોય છે. ત્યારે આ લેટેસ્ટ ફોટોમાં સુરભીએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે.

7/8
તેની આ તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે,
તેની આ તસવીરો પર ફેન્સ પણ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે, "હું તમારા પરથી નજર હટાવી શકતો નથી."
8/8
ફેન્સને સુરભીનો ટ્રેડિશનલ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે.(All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Embed widget