શોધખોળ કરો
લગ્નના 2 મહિના બાદ બિકિનીમાં જોવા મળી આ ટીવી એક્ટ્રેસ, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ
લગ્નના 2 મહિના બાદ બિકિનીમાં જોવા મળી આ ટીવી એક્ટ્રેસ, બોલ્ડ ફિગર જોઈ ચાહકો દંગ
સુરભી જ્યોતિ
1/6

ઓક્ટોબર મહિનામાં ટીવીની નાગિન સુરભી જ્યોતિએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા. હાલમાં તે તેના પતિ સાથે વેકેશન પર છે. આ દિવસોમાં અભિનેત્રી માલદીવમાં હનીમૂન મનાવી રહી છે.
2/6

તાજેતરમાં, અભિનેત્રીએ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. બ્લેક બિકીની પહેરેલી સુરભીનું ટોન ફિગર ફોટોઝમાં સ્પષ્ટ દેખાય છે. અભિનેત્રી મેકઅપ વગર પણ વધુ સુંદર લાગી રહી છે.
Published at : 17 Dec 2024 10:30 PM (IST)
આગળ જુઓ





















