શોધખોળ કરો
બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે સુઝેન ખાને આપ્યા રોમેન્ટિક પોઝ, જુઓ તસવીરો
બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે સુઝેન ખાને આપ્યા રોમેન્ટિક પોઝ, જુઓ તસવીરો

તસવીર સોશિયલ મીડિયા
1/7

અભિનેતા ઋતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝેન ખાન છૂટાછેડા પછી અલગ જીવન જીવી રહ્યા છે. અભિનેતાની પૂર્વ પત્ની સુઝેન ખાન ઘણીવાર અર્સલાન ગોની સાથેની ઇવેન્ટ્સમાં જોવા મળે છે.
2/7

અરસલાન ગોની અને સુઝેન ખાનની આ તસવીરો તેમના ફેન્સને પણ પસંદ આવી રહી છે.
3/7

આ દરમિયાન સુઝૈન ખાન અને અરસલાન ગોનીની નવી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં સુઝૈન ખાન અને અરસલાન ગોની એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.
4/7

હાલમાં જ સુઝૈન ખાનની તસવીરો સામે આવી છે. તે ફોટામાં સુઝૈન ખાન બ્લેક ટોપમાં જોવા મળી હતી.
5/7

આ તસવીરમાં અરસલાન ગોની જીન્સ અને શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. અર્સલાન ગોનીનો આ લૂક આવતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો.
6/7

આ તસવીરમાં સુઝૈન ખાન અને અર્સલાન રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.
7/7

(તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે )
Published at : 09 Dec 2023 03:35 PM (IST)
આગળ જુઓ
Advertisement