શોધખોળ કરો
Munmun Dutta Pics: માલદીવમાં વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા ‘બબીતા જી’, બીચ પર આપ્યા પોઝ
Munmun Dutta Pics: માલદીવમાં વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા ‘બબીતા જી’, બીચ પર આપ્યા પોઝ
મુનમુન દત્તા
1/8

ટીવીના લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા'માં જોવા મળેલી અભિનેત્રી મુનમુન દત્તાએ તેના માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
2/8

તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માલદીવની કેટલીક મનમોહક તસવીરો શેર કરી છે. જેમાં તે બીચ પર પોઝ આપતી જોવા મળી હતી.
3/8

આ તસવીરોમાં મુનમુન દત્તા મલ્ટીકલર્ડ ડીપનેક ડ્રેસ પહેરીને કેમેરા માટે કિલર પોઝ આપી રહી છે.
4/8

અભિનેત્રીએ બોલ્ડ મેકઅપ, ડાર્ક લિપસ્ટિક અને ખુલ્લા વાળ સાથે તેના ખૂબસૂરત બીચ લુકને પૂર્ણ કર્યો છે. તેની આ તસવીરો જોઈને ફેન્સના ફરી એકવાર હોશ ઉડી ગયા છે.
5/8

તસવીરો શેર કરતાં મુનમુને લખ્યું, 'આપણી શાંતિ અને ખુશીઓ માટે, હંમેશા બ્રેક લેવો, ફ્રેશ રહેવુ અને જીવનની ભાગદોડમાં પાછા આવવું મહત્વપૂર્ણ છે...'
6/8

મુનમુન દત્તા પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. જ્યાં અભિનેત્રી દરરોજ પોતાની હોટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.
7/8

મુનમુન દત્તા છેલ્લા 15 વર્ષથી 'તારક મહેતા' સાથે જોડાયેલી છે. આ શોમાં તે 'બબીતા જી'નું પાત્ર ભજવી રહી છે જે ચાહકોની પસંદ છે.
8/8

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ વર્ષ 2005માં ટીવીની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યારથી આજ સુધી એક્ટ્રેસ પોતાની જોરદાર એક્ટિંગથી લોકોના દિલ જીતી રહી છે.
Published at : 14 Dec 2023 10:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
