શોધખોળ કરો
તારા સુતરિયાનો ટ્રેડિશનલ અવતાર, ફોટો પર અર્જુન કપૂરે કરી કમેન્ટ, સોશિયલ મીડિયા પર તસવીરો થઇ વાયરલ
તારા સુતરિયા
1/5

તારા સુતારિયાની ફેશન સેન્સની વાત કરીએ તો, તે હંમેશા પોતાના અનોખા લુકથી બધાનું ધ્યાન ખેંચે છે. પછી ભલે તે એથનિક લુકમાં તૈયાર હોય કે વેસ્ટર્ન આઉટફિટમાં. દરેક વખતે તેનું લૂક આકર્ષણનું કેન્દ્ર બને છે. જો કે, તારા અવારનવાર તેના ગ્લેમરસ લુકની તસવીરો ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.
2/5

તારા સુતારિયાએ તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે સફેદ રંગના શોર્ટ ડ્રેસમાં જોવા મળે છે. . આ વ્હાઇટ કલરના મિની ડ્રેસની ખાસિયત એ છે કે તેના પર બનાવેલ સફેદ રંગના દોરાનું ભરતકામ છે. જે ડ્રેસની બ્યુટીને વધારે છે. . સ્ટ્રેપલેસ મિની ડ્રેસમાં સજ્જ, ત તારાનું ગોર્જિશ લૂકને લાખાનો સંખ્યામાં લાઇક્સ મળી ચૂકી છે.
Published at : 13 Mar 2022 05:00 PM (IST)
આગળ જુઓ





















