શોધખોળ કરો
Tejasswi Prakash અને કરન કુંદ્રાના બ્રેકઅપના સમચાર વચ્ચે એક્ટ્રેસે આપ્યો આ જવાબ
Tejasswi Prakash અને કરન કુંદ્રાના બ્રેકઅપના સમચાર વચ્ચે એક્ટ્રેસે આપ્યો આ જવાબ
તેજસ્વી પ્રકાશ
1/7

Tejasswi Prakash Karan Kundrra Breakup Rumors: કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશના બ્રેકઅપની ચર્ચા વચ્ચે હવે નાગીન ફેમ અભિનેત્રી તેજસ્વીએ એક ખાસ પોસ્ટ શેર કરી છે.
2/7

ઘણા સમયથી તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રાને લઈને ચર્ચા છે કે બંનેનું બ્રેકઅપ થવાનું છે. વાસ્તવમાં કરણ કુંદ્રાનું એક ટ્વિટ સામે આવ્યું હતું જેના કારણે આ અટકળો લગાવવામાં આવી રહી હતી.
Published at : 12 Mar 2023 11:39 PM (IST)
આગળ જુઓ




















