શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'થાર'ની સફળતાની પાર્ટીમાં દેખાયા અનિલ કપૂર-હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ અને શોભિતાએ આપ્યા પોઝ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/cf6e0888ff2d62b780c2be33082c7bb8_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટો - ઈંસ્ટાગ્રામ
1/7
![Thar Success Celebration: બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અને તેમનો પુત્ર હર્ષવર્ધન કપૂર હાલ તેમની ફિલ્મ 'થાર'ને લઈને સતત ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/1a18217e42ba5a0a955c074be11c216d9e1c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Thar Success Celebration: બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અને તેમનો પુત્ર હર્ષવર્ધન કપૂર હાલ તેમની ફિલ્મ 'થાર'ને લઈને સતત ચર્ચામાં છે.
2/7
![ફિલ્મ 'થાર' 6 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી પડદા પર સાથે કામ કરતી જોવા મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/f3ccdd27d2000e3f9255a7e3e2c488008a138.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ 'થાર' 6 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં પહેલીવાર પિતા-પુત્રની જોડી પડદા પર સાથે કામ કરતી જોવા મળી છે.
3/7
![દરમિયાન, હર્ષવર્ધન કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની થાર ટીમ જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/032b2cc936860b03048302d991c3498f47df6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દરમિયાન, હર્ષવર્ધન કપૂરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેની થાર ટીમ જોવા મળી રહી છે.
4/7
![ફોટોમાં 'થાર'ની આખી ટીમ એક જ ફ્રેમમાં જોવા મળી, જેમાં ફાતિમા સના શેખ પણ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/d0096ec6c83575373e3a21d129ff8fefd05b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોમાં 'થાર'ની આખી ટીમ એક જ ફ્રેમમાં જોવા મળી, જેમાં ફાતિમા સના શેખ પણ છે.
5/7
![આ ફોટો શેર કરતાં હર્ષવર્ધને કેપ્શનમાં લખ્યું- Celebrating #tharonnetflix last night](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/156005c5baf40ff51a327f1c34f2975bb88d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટો શેર કરતાં હર્ષવર્ધને કેપ્શનમાં લખ્યું- Celebrating #tharonnetflix last night
6/7
![હર્ષવર્ધન કપૂર, અનિલ કપૂર અને ફાતિમા સના શેખની આ ફિલ્મ નેટફ્લિક્સ પર સારું પ્રદર્શન કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/799bad5a3b514f096e69bbc4a7896cd986d09.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હર્ષવર્ધન કપૂર, અનિલ કપૂર અને ફાતિમા સના શેખની આ ફિલ્મ નેટફ્લિક્સ પર સારું પ્રદર્શન કરી રહી છે.
7/7
![ઘણા દેશોમાં, ફિલ્મ 'થાર' નેટફ્લિક્સ પર ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/15/18e2999891374a475d0687ca9f989d837c78d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઘણા દેશોમાં, ફિલ્મ 'થાર' નેટફ્લિક્સ પર ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.
Published at : 15 May 2022 05:02 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)