શોધખોળ કરો
Tiger Shroff સાથે બ્રેકઅપ બાદ Disha Patani આ રીતે રહે છે વ્યસ્ત, ક્યારેક મિત્રો સાથે તો ક્યારેક ઈન્ટરનેશનલ સ્ટાર્સ સાથે મળે છે જોવા
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ તાજેતરમાં જ ચર્ચામાં હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે સમાચારોમાંથી ગાયબ છે.
disha patani
1/8

દિશા પટની છેલ્લા કેટલાક સમયથી સમાચારોથી દૂર છે અને ચુપચાપ પોતાના કામમાં વ્યસ્ત છે. ટાઇગર સાથેના બ્રેકઅપ બાદથી તેણે મીડિયાથી અંતર બનાવી રાખ્યું છે. જોકે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
2/8

દિશા પટનીના ફેન્સ અભિનેત્રીને ફરી એકવાર મોટા પડદા પર જોવા માટે સતત ઉત્સુક છે. તો આજે અમે તમને તેના આવનારા પ્રોજેક્ટ્સ વિશે જણાવી રહ્યા છીએ.
Published at : 01 Feb 2023 03:10 PM (IST)
Tags :
Disha Pataniઆગળ જુઓ





















