શોધખોળ કરો
કોઇએ આપી આત્મહત્યાની ધમકી તો કોઇએ મોકલી લોહીથી ભરેલી બોટલ, આ સ્ટાર્સ માટે ફેન્સે પાર કરી તમામ હદો
ક્યારેક બોલિવૂડ સ્ટાર્સનો ક્રેઝ ફેન્સ પર એટલો હાવી થઈ જાય છે કે તેઓ તમામ હદો પાર કરી દે છે. આજે અમે તમને એવા સ્ટાર્સની જાણકારી આપીશું જેઓ ફેન્સના ક્રેઝનો શિકાર બન્યા છે.
ફાઇલ તસવીર
1/8

ક્યારેક બોલિવૂડ સ્ટાર્સનો ક્રેઝ ફેન્સ પર એટલો હાવી થઈ જાય છે કે તેઓ તમામ હદો પાર કરી દે છે. આજે અમે તમને એવા સ્ટાર્સની જાણકારી આપીશું જેઓ ફેન્સના ક્રેઝનો શિકાર બન્યા છે.
2/8

આ લિસ્ટમાં પહેલું નામ રવિના ટંડનનું છે. જેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ગોવામાં રહેતી એક વ્યક્તિ તેને પોતાની પત્ની માનવા લાગ્યો હતો. એટલું જ નહીં તે રવીનાને લોહીથી ભરેલી બોટલ અને અશ્લીલ ફોટા મોકલતો હતો.
Published at : 23 Nov 2022 11:17 PM (IST)
આગળ જુઓ