શોધખોળ કરો
Tusshar Kapoorએ ખાસ અંદાજમાં ઉજવ્યો દીકરાનો જન્મદિવસ, દાદા જિતેન્દ્ર સાથે લક્ષ્યે કરી ખૂબ મસ્તી
Tushar Kapoor Son Birthday: તુષાર કપૂર આ દિવસોમાં પિતૃત્વનો આનંદ માણી રહ્યો છે. હાલમાં જ તેનો પુત્ર લક્ષ્ય 7 વર્ષનો થયો છે. જેની તુષારે ખૂબ જ ખાસ રીતે ઉજવણી કરી હતી.
Tushar Kapoor Son Birthday
1/6

તુષાર કપૂર આ દિવસોમાં પોતાના પિતૃત્વને ખૂબ જ સારી રીતે માણી રહ્યો છે.
2/6

1 જૂને તેના પુત્ર લક્ષ્યે તેમનો 7મો જન્મદિવસ ઉજવ્યો હતો.
Published at : 02 Jun 2023 02:21 PM (IST)
આગળ જુઓ





















