શોધખોળ કરો
Anushka Sen : બ્લેક લૂકમાં ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેનનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
Anushka Sen : બ્લેક લૂકમાં ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેનનો કાતિલ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
અનુષ્કા સેન
1/7

ટીવી અભિનેત્રી અનુષ્કા સેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અનુષ્કા સેન તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
2/7

ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે. અભિનેત્રીનો બોલ્ડ બ્લેક લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
Published at : 17 Nov 2024 04:44 PM (IST)
આગળ જુઓ





















