શોધખોળ કરો
ટીવી અભિનેત્રી અવનીત કૌર બોલિવૂડમાં ડેબ્યૂ માટે તૈયાર, જુઓ હોટ તસવીરો
અવનીત કૌર
1/6

ટીવી અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાનો જલવો બતાવવા માટે તૈયાર છે. નાના પડદા બાદ હવે તે ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અવનીત હાલમાં તેના ડેબ્યુને કારણે ચર્ચામાં છે.
2/6

તે ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે 'ટીકુ વેડ્સ શેરુ'માં જોવા મળશે. આ પ્રોજેક્ટ્સ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે
Published at : 06 Jun 2022 04:51 PM (IST)
આગળ જુઓ




















