શોધખોળ કરો
Avnit Kaur Photo: અવનીત કૌરે શેર કરી અત્યાર સુધીની સૌથી ગ્લેમરસ તસવીરો
Avnit Kaur Photo: અવનીત કૌર હંમેશા પોતાના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

અવનીત કૌર
1/8

Avnit Kaur Photo: અવનીત કૌર હંમેશા પોતાના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
2/8

અવારનવાર તે સોશિયલ મીડિયા પર નવા વીડિયો અને ફોટા મૂકતી રહે છે.
3/8

તેની એક્ટિંગની સાથે તેણે તેના લૂકથી પણ તેના ફેન્સને દિવાના બનાવી દીધા છે.
4/8

તેનો આ બોલ્ડ લુક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
5/8

અવનીત કૌરના ફેન્સ હંમેશા તેની પોસ્ટની રાહ જોતા હોય છે અને તેની એક પોસ્ટ પર લાખો લાઈક્સ આવે છે.
6/8

અવનીત કૌરે ખૂબ જ નાની ઉંમરમાં ઘણી સફળતા હાંસલ કરી છે.
7/8

ફરી એકવાર અવનીત કૌરે ચાહકો સાથે તેની તસવીરો શેર કરી છે જેમાં તે અલગ જ આઉટફીટમાં જોવા મળી રહી છે.
8/8

અભિનેત્રી આ લુકમાં સ્ટાઇલિશ લાગી રહી છે.(All Photos-Instagram)
Published at : 28 Aug 2022 04:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
