મુંબઇઃ ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈકે બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. એક્ટ્રેસે સિંઝલિંગ અંદાજમાં ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી ધમાલ મચાવી દીધી છે.
2/8
રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં રૂબીનાએ બ્લેક સ્ટ્રેપલેસ બિકિની ટોપ અને મેચિંગ બોટમ પહેરી કિલર લૂકથી ફેન્સને દિવાની બનાવી દીધા છે.
3/8
રૂબીના ફોટોમાં પોતાની ફ્રેન્ડ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. નો મેકઅપ લૂક અને વેટ ઓપન હેરમાં રૂબીનો મસ્તીભર્યો અંદાજ જોઇ ફેન્સ દીવાના થયા છે.
4/8
ફેન્સ રૂબીનાની પ્રશંસા કરી રહ્યા છે.
5/8
તમામ તસવીરો રૂબીનાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.