શોધખોળ કરો
Rubina Dilaik: એક્ટ્રેસ રુબિના દિલૈકની એ શાનદાર તસવીરો જેણે ફેન્સનું દિલ જીતી લીધુ
1/6

ટીવી અભિનેત્રી રૂબિના દિલૈકે (Rubina Dilaik) પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ જીતી લીધા છે. તેણી દર વખતે તેના પ્રદર્શનમાં જીવ રેડી દે છે. રૂબીનાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તે બિગ બોસ 14 નો ભાગ બની અને તેણે તેના નામે ટ્રોફી કરી.
2/6

ટીવી અભિનેત્રી રૂબિના દિલૈક 10 વર્ષથી વધુ સમયથી ટીવી જગતમાં છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઘણું નામ કમાવ્યું છે.
Published at : 11 Jan 2022 04:37 PM (IST)
આગળ જુઓ




















