શોધખોળ કરો
બ્લેક ટ્રાન્સપરન્ટ સાડીમાં Urfi javedનો કાતિલ અંદાજ, વાયરલ થઇ ગ્લેમરસ તસવીરો
ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદ શનિવારે એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી
ઉર્ફી
1/6

ફેશન સેન્સેશન ઉર્ફી જાવેદ શનિવારે એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચી હતી. બ્લેક સાડીમાં ઉર્ફીએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું.
2/6

ઉર્ફીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહી છે. શનિવારે ઉર્ફી એક કાર્યક્રમમાં હાજરી આપવા આવી હતી. અહીં તેણે ટ્રાન્સપરન્ટ સાડી પહેરી હતી.
Published at : 31 Jul 2022 12:38 PM (IST)
આગળ જુઓ




















