શોધખોળ કરો
Vaani Kapoor Pics: પ્રિંટેડ ડ્રેસમાં વાણી કપૂરનો ખુબસૂરત અંદાજ જોવા મળ્યો, જુઓ ફોટો
ઑફ શોલ્ડર પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેરીને, વાણી કપૂર કેમેરાની સામે અદ્ભુત પોઝ આપતી જોવા મળે છે.

વાણી કપૂર
1/7

અભિનેત્રી વાણી કપૂર તાજેતરમાં મેડૉકની ઑફિસની બહાર જોવા મળી હતી, જ્યાં તેનો સુંદર દેખાવ જોવા મળ્યો હતો.
2/7

બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર અને રણબીર કપૂર છેલ્લા ઘણા દિવસોથી તેમની ફિલ્મ 'શમશેરા'ને લઈને સતત ચર્ચામાં છે. જોકે ફિલ્મ શમશેરા બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે પતી ગઈ છે.
3/7

વાણી કપૂર ફિલ્મો કરતાં વધુ તેના ગ્લેમરસ લુક માટે લાઈમલાઈટમાં રહે છે.
4/7

આ દરમિયાન વાણી કપૂર મેડૉકની ઓફિસની બહાર જોવા મળી હતી. જ્યાં તેનો ખૂબ જ સુંદર લુક જોવા મળ્યો હતો.
5/7

ઑફ શોલ્ડર પ્રિન્ટેડ મેક્સી ડ્રેસ પહેરીને, વાણી કપૂર કેમેરાની સામે અદ્ભુત પોઝ આપતી જોવા મળે છે.
6/7

વાણી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
7/7

વાણી કપૂરે ભલે તેના કરિયરમાં અત્યાર સુધી ઓછી હિટ ફિલ્મો આપી હોય, પરંતુ અભિનેત્રીના ચાહકોની યાદી ઘણી લાંબી છે.
Published at : 02 Aug 2022 08:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
