શોધખોળ કરો
લાલ કલરની સાડીમાં આ બોલીવૂડ અભિનેત્રીઓએ બતાવ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
1/6

પ્રિયંકા ચોપરા પણ ઘણી વખત લાલ કલરની સાડીમાં જોવા મળી છે. લાલ રંગમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગે છે.
2/6

લાખો દિલોની ધડકન કેટરિના કૈફ પણ જ્યારે લાલ સાડી પહેરે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે. કેટરીના આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at :
આગળ જુઓ





















