શોધખોળ કરો
યોદ્ધા એક્ટ્રેસ રાશિ ખન્નાનો ગોર્જિયસ સાડી લૂક, જુઓ વાયરલ તસવીરો
યોદ્ધા એક્ટ્રેસ રાશિ ખન્નાનો ગોર્જિયસ સાડી લૂક, જુઓ વાયરલ તસવીરો

રાશિ ખન્ના
1/8

યોદ્ધા એક્ટ્રેસ રાશિ ખન્ના તેના ગોર્જિયસ સાડી લૂકના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શાનદાર સાડી લૂકમાં તસવીરો શેર કરી છે.
2/8

એક્ટ્રેસનો ગ્લેમરસ સાડી લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
3/8

રાશિ ખન્નાના ચાહકો પણ તેના ગ્લેમરસ સાડી લૂકને લાઈક કરી રહ્યા છે.
4/8

રાશિએ સાડી લૂકમાં પોતાનું હોટ ફિગર બતાવ્યું છે.
5/8

રાશિ ખન્ના બોલ્ડ અને હોટ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે.
6/8

રાશિ ખન્ના આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
7/8

ચાહકો આ શાનદાર સાડી લૂકમાં વખાણ કરતા થાકતા નથી. તેના બોલ્ડ અંદાજને ચાહકો પસંદ કરી રહ્યા છે.
8/8

(તમામ તસવીરો રાશિ ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2024 10:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
