શોધખોળ કરો
કોવિડ બાદ દીપિકા પાદુકોણને લેવો પડ્યો હતો 2 મહિનાનો બ્રેક, એક્ટ્રેસે તે સમયના અનુભવને શેર કરતાં કહ્યું કે, ‘ખુદને ઓળખવું હતું મશ્કેલ’
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/57bea8b89e925f3ab46ddfbea9d5272b_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણ
1/7
![દેશ દુનિયામાં ફરી એકવાર કોરોના વધતાં કેસે ચિંતા વધારી છે. થર્ડ વેવમાં અનેક કરિના સહિતના અનેક કલાકારો સંક્રમિત થયાં સેકેન્ડ વેવમાં દીપિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમએ આ સમયનો તેનો અનુભવ ઇન્ટરવ્યુ દરમિયાન શેર કર્યા હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/b89c4cc90e26a826ef04a7adfea8c40df4a48.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશ દુનિયામાં ફરી એકવાર કોરોના વધતાં કેસે ચિંતા વધારી છે. થર્ડ વેવમાં અનેક કરિના સહિતના અનેક કલાકારો સંક્રમિત થયાં સેકેન્ડ વેવમાં દીપિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તેમએ આ સમયનો તેનો અનુભવ ઇન્ટરવ્યુ દરમિયાન શેર કર્યા હતો.
2/7
![ઇન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું કે, ‘તેમને જ્યારે કોવિડ થયો હતો. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. હાલત એવી થઇ ગઇ હતી કે. ખુદને ઓળખી ન હતી શકતી;](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/18e2999891374a475d0687ca9f989d83567f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઇન્ટરવ્યુમાં દીપિકાએ કહ્યું કે, ‘તેમને જ્યારે કોવિડ થયો હતો. તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. હાલત એવી થઇ ગઇ હતી કે. ખુદને ઓળખી ન હતી શકતી;
3/7
![દીપિકાએ જણાવ્યું કે, એ સમય એવો હતો કે, ‘ફિઝિકલી મારામાં ઘણા પરિવર્તન આવ્યાં હતા હું ખુદને ઓળખી ન હતી શકતી, એવી સ્થિતિ થઇ હતી. હું કોવિડ માટે જે દવા ખાઇ રહી હતી તેના કારણે આવું થયું એ સમયે આપનું મગજ શરીર કંઇક અલગ જ મહેસૂસ કરે છે”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c17d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકાએ જણાવ્યું કે, એ સમય એવો હતો કે, ‘ફિઝિકલી મારામાં ઘણા પરિવર્તન આવ્યાં હતા હું ખુદને ઓળખી ન હતી શકતી, એવી સ્થિતિ થઇ હતી. હું કોવિડ માટે જે દવા ખાઇ રહી હતી તેના કારણે આવું થયું એ સમયે આપનું મગજ શરીર કંઇક અલગ જ મહેસૂસ કરે છે”
4/7
![દીપિકા પાદુકોણે કહ્યું કે,”કોરોનાનો સમય એવો હતો કે, રિકવરી બાદ પણ હું 2 મહિના સુધી કામ કરવા પરત ન હતી ફરી, કોવિડ બાદ મારૂ મન શાંત ન હતું રહેતું સંપૂર્ણ રિકવરી માટે મને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો”](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/799bad5a3b514f096e69bbc4a7896cd9d2632.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણે કહ્યું કે,”કોરોનાનો સમય એવો હતો કે, રિકવરી બાદ પણ હું 2 મહિના સુધી કામ કરવા પરત ન હતી ફરી, કોવિડ બાદ મારૂ મન શાંત ન હતું રહેતું સંપૂર્ણ રિકવરી માટે મને 2 મહિના જેટલો સમય લાગ્યો હતો”
5/7
![દીપિકા પાદુકોણે કહ્યું કે, દીપિકા પાદુકોણે કહ્યું કે, ‘મારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલભર્યો હતો.મારૂ મગજ શાંત ન હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/032b2cc936860b03048302d991c3498f6267e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપિકા પાદુકોણે કહ્યું કે, દીપિકા પાદુકોણે કહ્યું કે, ‘મારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલભર્યો હતો.મારૂ મગજ શાંત ન હતું.
6/7
![વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઇયાં’ને લઇને ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/156005c5baf40ff51a327f1c34f2975bfa25b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેમની અપકમિંગ ફિલ્મ ‘ગહરાઇયાં’ને લઇને ચર્ચામાં છે.
7/7
![ફિલ્મ ‘ગહરાઇયાં’માં દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાનું છે અને તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/d0096ec6c83575373e3a21d129ff8fef913b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મ ‘ગહરાઇયાં’માં દીપિકા પાદુકોણ સાથે સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે, મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન શકુન બત્રાનું છે અને તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે.
Published at : 09 Jan 2022 12:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)