શોધખોળ કરો
ટ્રેજેડી કિંગ કહેવાતા અભિનેતા Dilip Kumar છે ઇન્ડસ્ટ્રીના 'The First Khan', એક બ્રેકથી મળી શાનદાર સક્સેસ, જાણો કેરિયર વિશે......
Dilip_Kumar
1/8

Dilip Kumar: ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની વયે આજે સવારે નિધન થયુ છે, નિધનની ખબર મળતાં જ આખા બૉલીવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. દિગ્ગજ અભિનેતાએ આજે સવારે 7-30 કલાકે મુંબઇની હૉસ્પીટલમાં અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
2/8

‘ટ્રેજેડી કિંગ તરીકે ઓળખ- ‘ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાકસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.
Published at : 07 Jul 2021 10:07 AM (IST)
આગળ જુઓ





















