શોધખોળ કરો

દિશા પટનીએ ફટકારી અડધી સદી, 50 મિલિયન ફોલોઅર્સ હોવાની ખુશીમાં અભિનેત્રીએ શેર કરી અદભૂત તસવીરો

દિશા પટની (ફાઈલ ફોટો)

1/7
સોશિયલ મીડિયા પર નેશનલ ક્રશ તરીકે જાણીતી દિશા પટનીના ઈન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ છે.

2/7
દિશા પટનીએ પોતાની નવી પોસ્ટ દ્વારા આ આંકડો પાર કરવાની ખુશી શેર કરી છે, તેની હોટ તસવીરો શેર કરીને દિશાએ ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું છે.

3/7
તે સતત પોતાની તસવીરો શેર કરતી રહે છે. દિશાએ તેની લેટેસ્ટ તસવીર શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે- 50 મિલિયન... છેલ્લું એક હું વચન આપું છું.

4/7
દિશાએ તેના ચાહકોને આ વચન આપ્યું છે કારણ કે તે સતત તેના સમાન આઉટફિટમાં તસવીરો શેર કરતી હતી.

5/7
જો તમે દિશાના ફેન છો, તો તમે તેને સારી રીતે જાણો છો કે તે આઉટફિટમાં વારંવાર તસવીરો શેર કરતી નથી. પરંતુ 50 મિલિયનનો આંકડો પાર કરવાની ખુશીમાં તે પોતાની સુંદર તસવીરો શેર કરવાથી પોતાને રોકી શકી નહીં.

6/7
દિશા પટનીના ફેન્સ તેની આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં દિશાને ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

7/7
દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, જેના કારણે ફેન્સ પણ તેની સાથે જોડાયેલા રહે છે. તેનો વીડિયો જોતા જ તે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જાય છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’

IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો

Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો

Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન

ABP Premium

વિડિઓઝ

Opposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : ABCD 'કૌભાંડની સીડી'?Cylinder Blast in Surat: સુરતના સચિન GIDCમાં ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થતા એકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ

બાંગ્લાદેશમાં 1400 લોકોની હત્યા, મોહમ્મદ યુનુસ સરકારમાં હિંદુઓને બનાવ્યા નિશાન, UNનો ડરામણો રિપોર્ટ

પાકિસ્તાને LoC પર કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

Embed widget