શોધખોળ કરો
દિવ્યા ભારતીની કોપી છે તેમની બહેન કાયનાત, ખૂબસૂરતીમાં આપે છે સેલેબ્સને પણ માત, જુઓ તસવીરો

દિવ્યા ભારતી, કઝિન, સિસ્ટર, કાયનાત, ફોટો, વાયરલ
1/7

90ના દાયકામાં બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ભારતીએ પોતાની સુંદરતાથી લાખો લોકોને દિવાના બનાવ્યા હતા, જ્યારે તેની નાની બહેન કાયનાત પણ બોલિવૂડ સુંદરીઓથી કમ નથી.
2/7

સોશિયલ મીડિયા પર હાલ કાયનાત અરોડાની તસવીરો વાયરલ થઇ છે. તેની તસવીરો વાયરલ થતાં ચર્ચામાં છે.
3/7

કાયનાત અરોડા હૂબહૂ તેમની બહેન દિવ્યા ભારતીની કોપી લાગે છે. લોકોને હંમેશા એ કન્ફ્યુઝન રહે છે. શું કાયનાત દિવ્યા ભારતીની રિયલ સિસ્ટર છે?
4/7

તો આપની આ કન્ફ્યુઝનને દૂર કરીએ, કાયનાત દિવ્યા ભારતીની કઝિન સિસ્ટર છે પરંતુ દિવ્યા ભારતી અને કાયનાત વચ્ચે સગી બહેનો જેટલો જ લગાવ હતો.
5/7

કાયનાતે 2010માં અક્ષય કુમારની ફિલ્મ ખટ્ટા મીઠાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
6/7

જો કે તેને ઓળખ 2011માં આવેલી ફિલ્મ ગ્રાન્ડ મસ્તીથી મળી હતી. તે પંજાબ ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ નામ કમાઇ રહી છે.
7/7

કાયનાત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,. તે લેટેસ્ટ ફોટ અને વીડિયો અપડેટ કરીને તેના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. ઇન્ટાગ્રામ પર તેના 2 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે.
Published at : 28 Apr 2022 10:33 AM (IST)
આગળ જુઓ
Advertisement