શોધખોળ કરો

જેના મોતની અફવાએ ચર્ચા જગાવી એ પોર્ન સ્ટાર મિયાએ હોટ દેખાવા કેટલા કરોડ ખર્ચીને કરાવેલી બ્રેસ્ટ સર્જરી ?

mia

1/7
ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલીફાના અચાનક મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મિયાના ચાહકો ચોંકી ગયા કે આખરે એવું તો શું થયું. જે બાદ મિયા ખલીફાએ મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા, ત્યારે ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.

2/7
મિયા ખલીફાએ તેના લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે પોર્ન ઈન્ડસ્ટ્રીની માંગ પ્રમાણે તેણે પોતાનામાં કેટલાક ફેરફાર કર્યા છે, જેમાંથી એક બ્રેસ્ટ સર્જરી છે.

3/7
એક વીડિયોમાં મિયા ખલીફાએ તેના સ્તન નકલી હોવાનું જણાવ્યું છે. મિયાના કહેવા પ્રમાણે, સર્જરી પછી તેના સ્તનો વાસ્તવિક નથી. વીડિયોમાં મિયા ખલીફાએ જણાવ્યું છે કે તેણે પોતાની બ્રેસ્ટ સર્જરી માટે 9 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ રકમ જાણીને લોકો પરેશાન અને ચોંકી ઉઠ્યા છે.

4/7
28 વર્ષની મિયા ખલીફાને પોર્ન ઈન્ડસ્ટ્રીના મોટા ચહેરા તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે તેણે તેનાથી દૂરી બનાવી લીધી છે. મિયાના હિજાબ સેક્સ સીનને આતંકી સંગઠન ISIS તરફથી ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

5/7
આ પહેલીવાર નથી કે જ્યારે પોર્ન સ્ટારના મોતની અફવા ઉડી હોય. આ પહેલા વર્ષ 2020માં પણ એડલ્ટ સ્ટારના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક ટ્વિટમાં લખ્યું હતું:
આ પહેલીવાર નથી કે જ્યારે પોર્ન સ્ટારના મોતની અફવા ઉડી હોય. આ પહેલા વર્ષ 2020માં પણ એડલ્ટ સ્ટારના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક ટ્વિટમાં લખ્યું હતું: "ખૂબ જ આઘાતજનક. મિયા ખલીફાએ આત્મહત્યા કરી. RIP #miakhalifa".
6/7
થોડા મહિના પહેલા ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપતા ટ્વીટ કર્યા હતા.

7/7
તમામ તસવીર સૌજન્યઃ મિયા ખલીફા ટ્વીટર
તમામ તસવીર સૌજન્યઃ મિયા ખલીફા ટ્વીટર

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget