શોધખોળ કરો
Ekta Kapoor House: મહલથી પણ અદભૂત છે એકતા કપૂરનું આશિયાના,જુઓ લક્ઝરી હાઉસની Inside Photos
Ekta Kapoor House: બોલિવૂડ એક્ટર જિતેન્દ્રની દીકરી એકતાએ સખત મહેનત કરીને સફળતાનું તે સ્થાન હાંસલ કર્યું છે. જ્યાં પહોંચવું દરેકની ક્ષમતામાં નથી. એકતાના આલીશાન ઘરની શાનદાર તસવીર નિહાળીએ.
એકતા કપૂર- તુષાર કપૂર
1/9

Ekta Kapoor House: બોલિવૂડ એક્ટર જિતેન્દ્રની દીકરી એકતાએ સખત મહેનત કરીને સફળતાનું તે સ્થાન હાંસલ કર્યું છે. જ્યાં પહોંચવું દરેકની ક્ષમતામાં નથી. એકતાના આલીશાન ઘરની શાનદાર તસવીર નિહાળીએ.
2/9

નાના પડદા માટે ઘણી યાદગાર સિરિયલો બનાવનાર એકતા કપૂર બાલાજી ટેલિફિલ્મ્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે.
Published at : 13 Jan 2023 07:38 AM (IST)
આગળ જુઓ