શોધખોળ કરો
OTT Movies: હોળીની રજામાં ઓટીટી પ્લેટફોર્મ પર આ સસ્પેન્સ અને થ્રીલર ફિલ્મને કરો એન્જોય
OTT Movies: ફિલ્મો અને સિરિયલ દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. આવી સ્થિતિમાં, દર્શકો તેમની રુચિ અનુસાર મૂવી જોવાનું પસંદ કરે છે. આજકાલ લોકોને સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મો વધુ પસંદ આવી રહી છે.

ઓટીટી પ્લેટફોર્મ પર સસ્પેન્સ થ્રીલર ફિ્લ્મો માણો
1/9

આજે અમે તમને એવી કેટલીક એવી ફિલ્મો વિશે જણાવીશું જે અંડરરેટેડ છે. પરંતુ તેનું સસ્પેન્સ અને થ્રિલર આપને ચોક્કસ ગમશે.
2/9

રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'હિટ' તમારા દિમાગને 'હિટ' કરી શકે છે. આ ફિલ્મ સસ્પેન્સથી ભરપૂર છે. તમે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઈ શકો છો.
3/9

ધ રાયકર કેસ' OTT પ્લેટફોર્મ Voot પર ઉપલબ્ધ છે. આ ફિલ્મમાં પણ તમને ઘણું સસ્પેન્સ જોવા મળશે.
4/9

નસીરુદ્દીન શાહ સ્ટારર ફિલ્મ 'અ વેનસેડે' પણ સસ્પેન્સથી ભરેલી ફિલ્મ છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
5/9

'જોની ગદ્દાર' બહુ જૂની ફિલ્મ છે. આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ લીડ રોલમાં છે. ફિલ્મમાં ગુમ થયેલી મની બેગની વાર્તા બતાવવામાં આવી છે. તમે તેને પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો
6/9

'રમન રાઘવ 2.0' નવાઝુદ્દીનની શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં એક સિરિયલ કિલરની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ Zee5 પર ઉપલબ્ધ છે.
7/9

નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ 'રાત અકેલી હૈ' એક શાનદાર અંડરરેટેડ ફિલ્મ છે. આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી બતાવવામાં આવી છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.
8/9

અર્જુન રામપાલ સ્ટારર ફિલ્મ 'નેલ પોલિશ'માં પણ ઘણું સસ્પેન્સ જોવા મળ્યું હતું, આ ફિલ્મ Zee5 પર ઉપલબ્ધ છે.
9/9

ફિલ્મ 'અગ્લી' ઘણા સમય પહેલા રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પણ થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે. તમે હોટસ્ટાર પર તેનો આનંદ માણી શકો છો.
Published at : 24 Mar 2024 02:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
