શોધખોળ કરો
કપિલ શર્મા-ગિનીએ પોતાના દીકરાનું શું રાખ્યું નામ ? ચાહકોએ સવાલ પૂછતાં કપિલે આપ્યો જવાબ, જાણો વિગત
1/3

કપિલ શર્માએ ગૂડ ન્યુઝ શેર કર્યાં બાદ તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. તેમણે પહેલી ફેબ્રુઆરીએ પત્ની ગિન્ની તરફથી ટવિટ કરતા લખ્યું કે, ‘અમારે ઘરે આવનાર નાનકડા મહેમાન માટે આપેલી શુભકામના માટે ધન્યવાદ” કપિલની આ પોસ્ટને સંખ્યાબંધ યુઝર્સે લાઇક કરી હતી.
2/3

પહેલી ફેબ્રૂઆરીએ કપિલ શર્માએ ફેન્સ સાથે એક ગૂડ ન્યુઝ શેર કર્યાં હતા. કપિલ શર્માએ ટવિટ કરીને પુત્રજન્મ થયાની ખુશ ખબર આપી હતી. ચાહકો તેમના નામ વિશે પૂછી રહ્યાં છે. ત્યારે કપિલે કંઇક આવો જવાબ આપ્યો હતો.
Published at :
આગળ જુઓ





















