શોધખોળ કરો
Nidhhi Agerwal Birthday: સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે નિધિ અગ્રવાલ, ટાઇગર શ્રોફ સાથે જોવા મળી ચૂકી છે ફિલ્મમાં
સાઉથની જાણીતી એક્ટ્રેસ નિધિ અગ્રવાલ પોતાની સુંદરતાના કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે
ફાઇલ તસવીર
1/7

સાઉથની જાણીતી એક્ટ્રેસ નિધિ અગ્રવાલ પોતાની સુંદરતાના કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. આજે અભિનેત્રી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.
2/7

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. આજે અભિનેત્રી તેનો 29મો જન્મદિવસ ઉજવી રહી છે.
Published at : 18 Aug 2022 12:40 PM (IST)
આગળ જુઓ





















