શોધખોળ કરો
Pics: 'બેબી ડૉલ' હેલી શાહે ક્રૉપ ટૉપ અને શૉર્ટ સ્કર્ટમાં બતાવ્યું ટૉન્ડ ફિગર, ક્યૂટ તસવીરો આવી સામે......
હાલમાં જ હેલી શાહે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે,
તસવીર (સોશ્યલ મીડિયા પરથી....)
1/10

Helly Shah Latest Pics: ફિલ્મ એક્ટ્રેસ હેલી શાહ ફરી એકવાર પોતાની ગૉર્ઝિયસ તસવીરોથી ચર્ચામાં આવી છે. 27 વર્ષીય એક્ટ્રેસ હેલી શાહ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બ્યૂટીફૂલ એન્ડ ક્યૂટ અભિનેત્રીઓમાંની એક છે. હેલી શાહ ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન સુધીની દરેક સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગે છે. એટલું જ નહીં, તે સ્ટાઇલિશ લૂકના મામલે પણ બૉલીવૂડની સુંદરીઓને જોરદાર ટક્કર આપી રહી છે. હાલમાં જ હેલી શાહે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે, જુઓ અહીં તસવીરો...
2/10

27 વર્ષીય ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ હેલી શાહ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ક્યૂટ એક્ટથી લાઈમલાઈટ મેળવે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ હેલી શાહે તેના 'બેબી ડૉલ' લૂકમાં સોશ્યલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
Published at : 29 Jul 2023 03:30 PM (IST)
આગળ જુઓ





















