શોધખોળ કરો
Hina Khan : હિના ખાને ઓરેન્જ ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ Photos
Hina Khan Photos : નાના પડદાની મોટી અભિનેત્રી હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે.
Hina Khan Photos
1/6

હિના ખાનના સ્ટાઈલિશ લુકને જોઈને ફેન્સ તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે, જુઓ આ તસવીરો.
2/6

આ તસવીરોમાં હિના ખાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં એક કરતા વધુ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
Published at : 12 Aug 2022 10:58 PM (IST)
આગળ જુઓ





















