શોધખોળ કરો
HOLI 2022 : મૌની રોયે તેના પતિ સૂરજ સાથે આવી રીતે ઉજવી હોળી, જુઓ PHOTOS
Mauni_Roy_Holi_2022
1/4

ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલિબ્રિટીઓ છે જેઓ લગ્ન પછી પોતાની પહેલી હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સેલેબ્સમાંથી એક છે મૌની રોય.
2/4

મૌની લગ્ન પછી તેની પહેલી હોળી સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસે તેણે તેના પતિ સૂરજ સાથે તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં બંને એકબીજાને રંગ લગાવતા જોવા મળે છે.
Published at : 18 Mar 2022 12:40 PM (IST)
આગળ જુઓ





















