શોધખોળ કરો
Ananya LOOK: બ્લૂ ક્રૉપ ટૉપ અને રિપ્ડ જીન્સમાં ટી-સીરીઝની ઓફિસની બહાર દેખાયો અનન્યાનો કૂલ અવતાર, જુઓ.....
Ananya_Pandey
1/10

મુંબઇઃ એક્ટ્રેસ અનન્યા પાંડેએ ઓછા સમયમાં જ બૉલીવુડમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. તેની સુંદરતા અને ડાન્સના ફેન્સ દિવાના છે. અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, અને ફેન્સની સાથે તે પોતાની તસવીરો અને ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં જ અનન્યા પાંડેને મુંબઇમાં સ્પૉટ કરવામા આવી........
2/10

ખરેખરમાં, અનન્યા પાંડેને તાજેતરમાં જ ટી-સીરીઝની ઓફિસમાં જાત પૈપરાજીઓ સ્પૉટ કરી છે. ઓફિસની અંદર જતા ત્યાં રહેલા ફોટોગ્રાફરોએ તેને કેમેરામાં કેદ કરી લીધી છે.
Published at : 02 Aug 2021 03:35 PM (IST)
આગળ જુઓ





















