શોધખોળ કરો
સાંકળથી બનેલું ટોપ પહેરવું ભારે પડ્યું ઉર્ફી જાવેદને, થઈ ગઈ આવી હાલત, જુઓ તસવીરો
ઉર્ફી જાવેદ (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
1/5

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર ઉર્ફી જાવેદ તેની ફેશન સેંસ માટે જાણીતી છે. ઉર્ફી તેના લુકસ સાથે જેટલો અખતરો કરે છે તેટલો ભાગ્યે જ કોઈ કરતું જોવા મળ્યું છે. ઉર્ફી તેના ડ્રેસને લઈ રિસ્ક લેવામાં પણ પાછી પાની કરતી નથી. પરંતુ ક્યારેક આ રિસ્ક તેના પર ભારે પડી જાય છે.
2/5

તાજેતરમાં ઉર્ફીએ સાંકળોને ક્રોપ ટોપ સ્ટાઈલમાં બાંધીને પહેરી હતી. જેમાં કેટલાક તાળા પણ હતા. હવે તેણે નવા ફોટો શેર કર્યા છે, જેમાં તેની ગરદરન પર નિશાન પડી ગયેલા જોઈ શકાય છે.
Published at : 02 Jul 2022 01:06 PM (IST)
આગળ જુઓ





















