શોધખોળ કરો

તારક મહેતા કા......'ના પહેલો જ એપિસોડમાં જેઠાલાલ પહોંચી ગયા હતા જેલમાં, 12 વર્ષમાં જેઠાલાલનો દેખાવ કેટલો બદલાયો ? જુઓ તસવીરો

1/3
 કેવો હતો પહેલો એપિસોડ:28 જુલાઇ 2008માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો પહેલો એપિસોડ રીલિઝ થયો હતો, 12 વર્ષથી મસ્તી મજાક ભરેલો આ સફર આજે પણ ચાલી લોકોને હસતો હસાવતો ચાલી રહ્યો છે. પહેલા એપિસોડમાં આ શોને આઇડિયો કેવી રીતે આવ્યો અને તેને એક્શનમાં કેવી રીતે ઉતારવામાં આવ્યો તેની વાત રજૂ કરવામાં આવી છે. પહેલા એપિસોડમાં જેઠાલાલ કેદીની વર્દીમાં જેલમાં જોવા મળે છે. તેમના પર કેસ ચાલે છે. જુઓ પહેલા એપિસોડની એક ઝલક..

2/3
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સૌથી લાંબો ચાલનાર કોમેડી શો બની ગયો છે. 12 વર્ષથી ચાલતા આ શો આજે પણ એટલો જ રસપ્રદ છે. જે દર્શકોને જકડી રાખે છે. જો કે 12 વર્ષમાં સિરિયલના કેરેક્ટેરાઇઝેશનમાં ઘણો બદલાવ આવ્યો છે. પહેલા એપિસોડથી માંડીને અત્યાર સુધીમાં કિરદારની બોલચાલ, હાવભાવ,વ્યવહારમાં ઘણો ફેરફાર થયો છે. આ શોમાં એક વાત 12 વર્ષથી આજ પણ યથાવત છે અને એ છે જેઠાલાલની પરેશાની. જેઠાલાલની પરેશાનીનો સિલસિલો 12 વર્ષથી યથાવત છે.

3/3
આજે પણ સોસાયટીમાં થાય છે આવી જ ધમાલ મસ્તી:ગોકુલધામ સોસાયટીમાં 12 વર્ષ પહેલા જે હોબાળો થયો હતો આજે પણ એવો જ હોબાળો જોવા મળે છે. આજે પણ જેઠાલાલ અને ભિંડેની રકઝક ચાલું છે. ટપ્પુના તોફાન આજે પણ જેઠાલાલને પરેશાન કરે છે. તો જેઠાલાલ આજે પણ બબીતાના એટલા જ દિવાના છે. જો કે દયાભાભી અને જેઠાલાલની કેમેસ્ટ્રીની લોકો ખૂબ મિસ કરી રહ્યાં છે. દશા વાકાણી છેલ્લા 3 વર્ષથી શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લિવ પર ગઇ હતી પરંતુ ત્યારબાદ તેમની વાપસી નથી થઇ. જો કે પ્રોડ્યુસરે આ રોલ માટે અન્ય કોઇની શોધ શરૂ નથી કરી, જેથી, સિરિયલમાં તેમની વાપસીની  આશા સેવાઇ રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget