શોધખોળ કરો
Pics: બ્લેક બેકલેસ ડ્રેસ પહેરીને અનિલ કપૂરની 'દીકરી'એ આપ્યા એકદમ બિન્દાસ પૉઝ, જુઓ Prajakta Koliની તસવીરો........
Prajakta Koli Photos: યુટ્યૂબરથી બૉલીવુડમાં એક્ટ્રેસ બની ચૂકેલી પ્રજાક્તા કોળીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. જુઓ પ્રજાક્તાનો નવો અવતાર.....
(પ્રતિકાત્મક તસવીર)
1/8

Prajakta Koli Photos: યુટ્યૂબરથી બૉલીવુડમાં એક્ટ્રેસ બની ચૂકેલી પ્રજાક્તા કોળીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લૂક એકદમ હૉટ લાગી રહ્યો છે. જુઓ પ્રજાક્તાનો નવો અવતાર.....
2/8

યુટ્યૂબરથી બૉલીવુડ સુધીની સફર કરી ચૂકેલી પ્રજાક્તા કોળી આજે દરેકના દિલમાં વસી ગઇ છે. લાખો ફેન્સ તેને ફોલો કરી રહ્યાં છે. તેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે.
Published at : 07 Oct 2022 02:48 PM (IST)
આગળ જુઓ