શોધખોળ કરો

Photos: ઇન્ટરનેટ પર બૉલ્ડ વીડિયો-તસવીરો બનાવવામાં ટૉપ પર છે આ હૉટ ગર્લ, જુઓ....

કોણ છે સોશ્યલ મીડિયા ક્વિન સોફિયા અન્સારી ?

ફાઇલ તસવીર

1/8
Sofia Ansari Photos: ટિકટૉક સ્ટાર સોફિયા અન્સારી સોશ્યલ મીડિયાની ક્વિન છે. યુવાઓની વચ્ચે સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરો માટે સોફિયા અન્સારી ખુબ જાણીતી છે.

2/8
માત્ર 26ની ઉંમરમાં જ સોફિયા અન્સારીએ પોતાના સેક્સુઅલ લૂકથી ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. પોતાના નાના નાના વીડિયો માટે સોફિયા અન્સારી ખુબ ફેમસ છે.

3/8
સોફિયા અન્સારીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માત્ર બૉલ્ડ અને હૉટ ફોટોઝ જ જોવા મળશે. ઘણીવાર પોતાની બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરોના કારણે સોફિયા અન્સારી ટ્રૉલ પણ થઇ જાય છે.

4/8
જ્યાં એકબાજુ લોકો સોફિયા અન્સારીને ખુબ પસંદ કરે છે, વળી, બીજીબાજુ એવી તસવીરો શેર કરવાના કારણે ધાર્મિક કટ્ટરપંથી તેને ખુબ નફરત કરી પણ કરે છે.

5/8
તાજેતરમાં બૉલ્ડ એન્ડ સેક્સી તસવીરો શેર કરવાના કારણે સોફિયા અન્સારીનુ ઇન્સ્ટાગ્રામ બ્લૉક થઇ ગયુ હતુ, જોકે, તેનુ એકાઉન્ટ ફરીથી શરૂ થઇ ગયુ છે.

6/8
જાણકારી અનુસાર, તેના બૉલ્ડ વીડિયોના કારણે ઇન્સ્ટાગ્રામની કૉમ્યુનિટી ગાઇડલાઇન્સનુ ઉલ્લંઘન થયુ, જેના કારણે તેનુ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ હતુ.

7/8
ઉલ્લેખનીય છે કે, ઇન્સ્ટાગ્રામ પર સોફિયા અન્સારીના 91 લાખથી વધુ ફોલોઅર્સ છે. સોફિયા અન્સારી એક ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર છે, સોફિયા અન્સારી પશ્ચિમ બંગાળ સાથે સંબંધ ધરાવે છે.

8/8
વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા ટિકટૉકને બેન કરાયા બાદ સોફિયા અન્સારી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ પર એક્ટિવ થઇ હતી. તેના એકાઉન્ટમાં ફોલોઅર્સનો જબરદસ્ત વધારો જોવા મળ્યો છે.

મનોરંજન ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી,  IMDનું એલર્ટ જાહેર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Embed widget