શોધખોળ કરો
કંગના રનૌતનો પહેલો ક્રશ કોણ હતો? જેની યાદમાં કરતી હતી આ કામ, જાણી દંગ રહી જશો
1/3

કંગના રનૌત એક અભિનેત્રી છે પરંતુ તે એક્ટિંગ કરતા તે તેમના નિવેદનોને કારણે વધુ ચર્ચામાં રહે છે. તે દરેક સામાજિક સહિત દેશની દરેક સમસ્યા પર પોતાનો મત રજૂ કરતી રહે છે. તે તેમના બિન્દાસ્ત નિવેદનના કારણે વિવાદમાં રહે છે જો કે જો કે એક ઇન્ટરવ્યુમાં તે અલગ અંદાજમાં જોવા મળી હતી. તેમણે આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે તેમના પહેલા ક્રશ વિશે વાત કરી હતી.
2/3

કંગનાનો પહેલો ક્રશ:કંગના રનોત જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેમને તેમના શિક્ષક સાથે ક્રશ હતો. તે નવમા ઘોરણમાં હતી ત્યારે તે તેમના શિક્ષકને ખૂબ જ પસંદ કરતી હતી. આ સમયે તે ખૂબ જ નાસમજ હતી. તે વિદ્યાર્થી જીવનમાં એ શિક્ષકને યાદ કરીને રૂમ બંધ કરીને “ચાંદ છિપા બાદલમે” સોન્ગ પર ડાન્સ કરતી હતી. આ કિસ્સા વિશે સલમાન ખાને પણ ખુદ વાત કરી હતી.
Published at :
આગળ જુઓ





















