શોધખોળ કરો
જ્યારે શિલ્પા શેટ્ટીને પૂછ્યું રાજ કુંદ્રા સાથે કેમ લગ્ન કર્યાં? મળ્યો હતો આવો જવાબ

અભિનેત્રી શિલ્પા શેટ્ટી
1/6

એક સમયે તેમની ફિલ્મ, અભિનય અને ફિટનેસના કારણે ચર્ચમાં રહેતી શિલ્પા શેટ્ટી આજે પતિ રાજ કુંદ્રાના કારણે ચર્ચાંમાં છે.
2/6

રાજ કુંદ્રાની અશ્લિલ ફિલ્મને એપ પર ડાઉનલોડ કર્યાના ગુનામાં ધરપકડ થઇ ચૂકી છે. આ કેસની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનાર ખુલાસ પણ સામે આવી રહ્યાં છે. આ કેસમાં શિલ્પાની પણ પોલીસ પૂછપરછ કરી ચૂકી છે.
3/6

હવે રાજનો કેસ સામે આવ્યાં બાદ શિલ્પાની થ્રોબેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ દરમિયાન કપિલ શર્માના શોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
4/6

શિલ્પા શેટ્ટી કપિલ શર્માના શોમાં પહોંચી હતી. કપિલ શોમાં આવનાર અભિનેત્રીઓની સાથે ફલર્ટ કરવાનું ચૂકતો નથી. તેમણે શિલ્પા શેટ્ટી સાથે પણ જોરદાર મસ્તી કરી હતી અને મજાક મસ્તીમાં કેટલાક ખાસ સવાલ પણ શિલ્પા શેટ્ટીને પૂછી લીધા હતા.
5/6

કપિલ શર્માએ ખુલ્લેઆમ શોમાં શિલ્પાને પૂછી લીધું હતું કે, તેમણે રાજ કુંદ્રા સાથે લગ્ન કેમ કર્યાં? શિલ્પાએ કપિલને તેમના અંદાજમાં જવાબ આપતા કહ્યું હતું કે, “કપિલ પહેલા ન મળ્યો એટલે રાજ કુંદ્રા સાથે લગ્ન કરી લીધા
6/6

આ સવાલના જવાબને લોકોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધો હતો. શિલ્પાના જવાબથી કપિલના ચહેરા પર પણ સ્મિત છવાઇ ગયું હતું. આ શોમાં રાજ કુંદ્રા પણ પહોંચ્યા હતા અને તેમણે ફેન્સની સામે કેટલાક ખુલાસા પણ કર્યાં હતા.
Published at : 02 Aug 2021 01:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આઈપીએલ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
